'Kavya-Pathan' by Kavi Rajendra Shah, 13-02-08
(52 downloads)Download this episode (6 min)
કવિલોક ટ્રસ્ટની સુવર્ણજયન્તી નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા, તારીખ: ૧૩ ફેબ્રુઆરી ૨૦૦૮ના રોજ મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહના કાવ્યપઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે કાર્યક્રમનાં કેટલાંક અંશ અહીં રજૂ કરવામાં આવ્યાં છે.
http://gujaratisahityaparishad.org/
Posted by Gujarati Sahitya Parishad at 4:39 AM |
Wednesday, Feb 13, 2008Niranjan Bhagat's lecture on: Narsinh Mehta
(41 downloads)Download this episode (5 min)
ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રસ્તુત નિરંજન ભગત વ્યાખ્યાન સંગ્રહમાંથી: નરસિંહ મહેતા
http://gujaratisahityaparishad.org/
Posted by Gujarati Sahitya Parishad at 1:04 AM |
Saturday, Feb 09, 2008Niranjan Bhagat's lectures Audio CDs: Introduction
(41 downloads)Download this episode (1 min)
ગુજરાતી સાહિત્ય પરિષદ: નિરંજન ભગત સંગ્રહ. પરિચય - આ ઑડિયો સીડી CD શ્રેણી વિશે: સુપ્રસિધ્ધ કવિ - વિવેચકશ્રી નિરંજન ભગતે વિવિધ ભાષાઓના કવિઓનાં જીવન અને કવન વિશે આપેલા વિવિધ વ્યાખ્યાનોની શ્રેણી (૧૦ ઓડિયો સીડીનો સમૂહ, ગુજરાતીમાં સાંભળો.
http://gujaratisahityaparishad.org/
My Profile
Gujarati Sahitya Parishad
Ahmedabad, Gujarat
View my complete profile
Links
Archives
Sep 2009 Jan 2009Feb 2008




